Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમીરગઢ ચેક પોસ્ટ પરથી ૨.૧૮૮ કિલો અફીણના રસના જથ્થા સાથે રાજસ્થાની આરોપી ઝડપાયો

 

અમીરગઢ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં દરમ્યાન રાજસ્થાન રાજય તરફથી એક ઓટો રીક્ષા આવતા તેને રોકાવી ચેક કરતા તેમા બેઠેલા શકદાર કુશલસિહ દુલ્હેસિહ સિસોદીયા (રાજપુત) (રહે.અગોરીયા સરકારી સ્કૂલની પાછળ તા.વલ્લભનગર જી.ઉદયપુર (રાજસ્થાન) વાળાને ચેક કરતા તેના કમરના ભાગે કેડમાં સંતાડેલ માદક પદાર્થ અફીણના રસનો જથ્થો .૧૮૮ કિગ્રા કિ.રૂ.,૦૯,૪૦૦ નો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.,૧૫,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર આરોપી વિરુધ્ધ અમીરગઢ પો.સ્ટે ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

(12:50 am IST)
  • આ દેશ સદૈવ તમારા બલીદાન માટે ઋણી રહેશેઃ અમિતભાઇ: સીઆરપીએફ ઇન્ડિયાના હેડકવાટરમાં ''સરદાર પોસ્ટ'' ઉપર દેશની રક્ષા માટે પોતાના જીવન ન્યોછાવર કરનાર આપણા અમર બલીદાનીઓને ગૃહમંત્રી અમિતભાઇ શાહે શ્રધ્ધાંજલી અર્પતા કહેલ કે આ દેશ સદા તેમના બલિદાનો માટે ઋણી રહેશે access_time 2:26 pm IST

  • સુરતના સાંસદ સી,આર,પાટીલે જણાવ્યું છે કે સુરત એરપોર્ટ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ માટે જરૂરી પર્યાવરણ ક્લિયરન્સ કેન્દ્ર તરફથી મળી ગયેલ છે access_time 10:04 pm IST

  • બાબા રામદેવએ કહ્યું અયોધ્યામાં રામમંદિરની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામનવમીએ રાખવી જોઈએ : રામદેવએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિર મહાન વૈદિક પરંપરાનું પ્રતિબીંબ હોવું જોઈએ access_time 1:10 am IST