Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

તમામ જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા, નવા સભ્યો પૈકી 50% ગ્રેજ્યુએટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સલામતી રક્ષકોને સૂચના—“મારો કાફલો નિકળે ત્યારે વધુ સમય સુધી ટ્રાફિક અટકાવવો નહીં...”

23 ધારાસભ્યોને શપથ વિધિ માટે હાજર રહેવા નિમંત્રણ મળી ચૂક્યા છે

હર્ષ સંઘવી, MLA, મજૂરા 

નરેશ પટેલ, MLA, ગણદેવી 

કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી 

અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ 

કનુ દેસાઇ, MLA, પારડી 

ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર

બ્રિજેશ મેરજા, MLA, મોરબી 

કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ 

મુકેશ પટેલ, MLA, ઓલપાડ 

આર.સી મકવાણાં, MLA, મહુવા 

જીતુ ચૌધરી, MLA,  કપરાડા 

રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય 

જીતુ વાઘાણી, MLA,  ભાવનગર 

મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર 

દેવાભાઇ માલમ, MLA,  કેશોદ 

જેવી કાકડીયા, MLA,  ધારી 

જગદીશ પંચાલ, MLA,  નિકોલ 

ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ

પ્રદિપ પરમાર, MLA, અસારવા

નિમિષા સુથાર, MLA, મોરવાહડફ

નિમાબેન આચાર્ય, MLA ભુજ

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

(11:47 am IST)