Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

અમારા દીકરા-દિકરીને IAS, IPS, ડોક્ટર બનાવવા માંગીએ છીએ : અલ્પેશ ઠાકોર

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે રોજગારી, વ્યસન મુક્તિ અંગે ખાટલા પરિષદમાં કહ્યું કે અમે અમારા સંતાનોને IAS, IPS, ડોક્ટર બનાવવા માંગીએ છીએ. અલ્પેશ ઠાકોરે OBC સમાજમાં જાગૃતિ અર્થે મહારેલીનું આયોજન કરવાની જાહેરાત કરી હતી.

(6:15 pm IST)