Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

નવસારીના લોકઅપમાં સુરતના ત્રણ નિર્વસ્ત્ર યુવાનોનો વિડિયો વાઇરલ:

સાદા ડ્રેસમાં હોવાથી પોલીસનું ઓળખપત્ર માંગતા તમામને નગ્ન કરી માર માર્યાનો આરોપ

સુરતના યુવકોનો એક વીડિયો ગઇકાલે ઘણો વાયરલ થઇ રહ્યો હતો.સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સહિત મિત્રો 12 સપ્ટેમ્બરે વાપીથી સુરત આવી રહ્યા હતાં. બોરિયાચ ટોલ નાકા પાસે એક વ્યક્તિએ ગાડીને લગતા પેપર્સ માંગ્યા. વિગતો માંગનાર સાદા જ ડ્રેસમાં હોવીથી યુવકોએ તે વ્યક્તિ પાસે પોલીસનું ઓળખપત્ર માગ્યું. જેના કારણે તમામને નગ્ન થઇ માર ખાવાનો વારો આવ્યો હતો .

(11:40 am IST)