Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

પાવાગઢના ઐતિહાસીક કિલ્લા પરથી હાલોલ મામલતદાર ઓફિસ નાયબ મામલતદાર જે.ડી પાદરીયા દ્વારા ધ્વજ વંદન કરાયું

પાવાગઢના ઐતિહાસીક કિલ્લા પરથી હાલોલ મામલતદાર ઓફિસ નાયબ મામલતદાર જે.ડી પાદરીયા દ્વારા ધ્વજ વંદન કરાયું હતું જેમાં પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એન સિંહ તથા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ચાપાનેર પાવાગઢ પંચાયતના સરપંચ, ઉપસરપંચ પંચાયત બોડી ના સભ્યો તલાટી કમ મંત્રી શ્રી ચૌધરી તથા મોટી સંખ્યામાં પાવાગઢના ગ્રામજનોએ ધ્વજ વંદન ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો .આ ધ્વજ વંદન કાર્યક્રમ સરકારની કોરોના વાયરસ ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે યોજાયો હતો.

(12:08 am IST)