Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વડોદરામાં અષાઢી માહોલ બરાબરનો જામ્યોઃ એમજી રોડ, અલ્કાપુરી જેવા વિસ્‍તારોમાં પાણી ભરાયા

વડોદરા: સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજ સવારથી જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. સંસ્કાર નગરી વડોદરામાં પણ અષાઢી માહોલ બરાબર જામ્યો છે, અને શહેરમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે પણ વડોદરામાં વરસાદ પડતા એમજી રોડ તેમજ અલ્કાપુરી જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ભરાઈ ગયા હતા.

 

(5:58 pm IST)