Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

GPSCનું ગુજરાત મોડલ દેશના 29 રાજ્યોમાં થશે લાગૂ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી પરીક્ષાનું મોડલ હવે દેશના તમામ 29 રાજ્યોમાં લાગુ થશે. જેમાં 4 રાજ્યોમાં  આ વર્ષથી અને બાકીના રાજ્યોમાં 2019 અને 2020 દરમિયાન લાગૂ કરવામાં આવશે.

 આ વર્ષે જ ગુજરાત જીપીએસસીનું માળખુ લાગુ થનાર રાજ્યોમાં કેરળ, હિમાચલ, આંન્ધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ નિર્ણય યુપીએસસી દ્વારા લેવાયો છે.   

(1:18 pm IST)