Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

વડોદરામાં એમ. ફાર્મ થયેલી યુવતી સાથે લગ્નની લાલચ આપી પ્રેમી યુવકે દુષ્કર્મ આચર્યું : ફરિયાદ

લગ્ન ન કરતાં છેવટે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

 

વડોદરા: વડોદરામાં એમ,ફાર્મ થયેલી શિક્ષિત યુવતી સાથે લગ્નની લાલચ આપીને પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે

    અંગે પીડિતાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ લગ્ન કરતાં છેવટે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  મામલે પોલીસે આરોપી યુવક સહિત તેના પરિવારજનો અને મિત્રો સામે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, પીડિતા અને આરોપી યુવક બન્ને એક સ્કૂલમાં ભણતા હતા અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા

(11:05 pm IST)