Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સુરત થી જામનગર જતી ખાનગી લકઝરી બસ ને નર્મદા ચોકડી નજીક અકસ્માત નડ્યો.

નર્મદા ચોકડી નજીક લકઝરી બસને ટ્રક ની ટક્કર વાગતા બસે પલ્ટી મારી :લક્ઝરી બસ માં સવાર લોકો ને સામાન્ય ઈજાઓ તો ત્રણ થી ચાર પેસેન્જરો ને નાની મોટી ઈજાઓ પહોંચી:અકસ્માત ને પગલે જીએનએફસી નું ફાયર ટેન્ડર, ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે:પોલીસ અને સ્થાનિકો ની મદદ થી બસ માં સવાર ઈજાગ્રસ્ત પેસેન્જરો ને બહાર કાઢ્યા :લકઝરી બસ ને ક્રેઈન ની મદદ થી સાઈડ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો.

(10:28 am IST)