Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદના નારોલાથી ઘોડાસર પૂર ઝડપે જતા શખ્સે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પાંચ વાહનોને હડફેટે લીધા:ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમદાવાદ: શહેરના નારોલાૃથી ઘોડાસર તરફ પૂર ઝડપે કાર હંકારીને સગીરે પાંચ વાહનોને અડફેટે લીાૃધા હતા જેમાં ત્રણ વ્યકિતને ઇજાઓ ાૃથઈ હતી આ કેસની પોલીસ તપાસમાં સગીર બહેન પાસે મોબાઇલની માગણી કરતો હતો, પરંતુ પરીક્ષા હોવાાૃથી બહેને મોબાઇલ આપવનો ઇન્કાર  કર્યો હતો. જેાૃથી ઉશ્કેરાઇને બહેનનો મોબાઇલ ઝુંટવીને કાર લઇને ભાગ્યો હતો. જો કે બહેને પિતાને જાણ કરતાં પિતાએ પુત્રનો  પીછો  કરીને કાર ઉભી રાખવા કાચ તોડયો હતો પરંતું ગભરાઇને સગીરે કાર હંકારી મૂકી હતી અને વાહનો અડફેટે લીાૃધા હોવાનું બહાર આવ્યું  છે.

ઇસનપુરમાં  રહેતા શ્રવણભાઇ માલીનો ૧૩ વર્ષનો પુત્ર કાર  ગઇકાલે  સવારે ૧૧ વાગે પોતાના ઘરેાૃથી સિફ્ટ કાર લઇને નીકળી ગયો હતો  અને બેફામ વાહન હંકારીને નારોલાૃથી ઘોડાસર તરફ જઇ રહ્યો હતો આ સમયે પોતાની કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા એક રિક્ષા બે એક્ટિવા તાૃથા કાર સહિત પાંચ જેટલા વાહનોને અડફેટે લીાૃધા હતા. જેના કારણે ત્રણ વ્યક્તિને ઇજાઓ ાૃથઇ હતી. આ કેસની તપાસમાં સગીરને પરીક્ષા ચાલતી હતી પરંતુ તે વાંચતો ન હતો અને બહેન પાસે મોબાઇલની માગણી કરી રહ્યો હતો બહેનએ મોબાઇલ આપવનો ઇન્કાર કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને બહેન પાસેાૃથી મોબાઇલ ઝુંટવીને લઇ લીાૃધો હતો એટલું જ નહી ઘરમાંાૃથી કારની ચાવી  લઇને કાર ચાલું કરીને ભાગ્યો હતો.

(5:49 pm IST)