Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દૂધના દઝાયા છાસ પણ ફૂંકે :મોબાઈલમાં વિડિઓ ઉતારતા યુવકથી થરાદ ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ અકળાયા

જીવરાજ પટેલ જ નહી પરંતુ તેમના સમર્થકોએ યુવાનને વીડિયો ઉતારવાની ના કહી

બનાસકાંઠાના થરાદ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર સમયનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલના વાયરલ વીડિયોમાં તેઓ એક મોબાઈલ વીડિયો ઉતારતા યુવક પર અકળાયા છે. માત્ર જીવરાજ પટેલ જ નહી પરંતુ તેમના સમર્થકોએ યુવાનને વીડિયો ઉતારવાની ના કહી હતી.અત્રે ઉશેલખનીય છે કે હાલમાં પેટાચૂંટણીના માહોલમાં ઘણા વિડીઓએ નેતાઓની પોલ ખોલી છે ત્યારે જીવરાજ પટેલ મોબાઈલમાં વિડિઓ ઉતરતા અકળાયા હતા 

(2:00 pm IST)