Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલનો ખુલાસો માંગતા પ્રદેશ પ્રમુખ

સોશીયલ મીડીયામાં નેતૃત્વ સામે આક્ષેપો કર્યા'તા

અમદાવાદ, તા. ૧૫ :. કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નોટીસ ફટકારી છે. મનહર પટેલને ગેરશિસ્ત આચરવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે. મનહર પટેલે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતૃત્વ સામે આક્ષેપ કર્યા હતા. જે બાદ મનહર પટેલને નોટીસ ફટકારી પ્રમુખ અમિત ચાવડાએ ખુલાસો માંગ્યો છે.

(11:47 am IST)