Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કાલોલ પંથકમાં ધોધમાર વરસાદ:એક થી દોઢ ઇંચ વરસાદ:મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા

નગરપાલિકા કચેરી બહાર વરસાદી પાણી ભરાયા: રસ્તામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

પંચમહાલ ; કાલોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક થી દોઢ ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. કાલોલ નગરપાલિકા કચેરી બહાર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો-રાહદારીઓ પરેશાન થયા હતા.

(9:45 pm IST)