Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ઉત્તર ગુજરાતમાં બપોર બાદ વરસાદ મહેસાણામાં પાણી ભરાયાઃ ધોધમાર વરસાદ

રાજકોટ : ઉત્તર ગુજરાતમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદઃ મહેસાણામાં ઉભા પાકને નુકશાનની ભીત્રીઃ પાણટનાં સાંતલપુર ગામે પણ વરસાદઃ બનાસ નદીનાં પટમાં કોઝવે તુટયો

(5:16 pm IST)