Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મેશ્વોમાં 1710, માજુમ્મા 500, વાત્રકમાં 145 અને વૈડી ડેમમાં 1100 ક્યુસેક પાણીની આવક

અમદાવાદ ;આજે ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે સર્વત્ર વરસાદ વરસ્યો છે ત્યારે જળાશયોમાં નાવ નીરની આવક થઇ હતી વરસાદના પગલે જીલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થઇ હતી. જેમાં મેશ્વોમાં 1710 કયુસેક, માજુમ્મા 500, વાત્રકમાં 145 તેમજ વૈડી ડેમમાં 1100 ક્યુએસેક પાણીની આવક ચાલુ થઇ હતી, જીલ્લામાં વરસેલા વરસાદને પગલે ભૂમિ પુત્રોમાં ખુશાલી વ્યાપી છે.

(9:46 pm IST)
  • બનાસકાંઠા, ધાનેરામાં ધોધમાર વરસાદ : સાબરકાંઠા તથા નડીયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ access_time 6:46 pm IST

  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST

  • જામનગર જિલ્લામાં મેઘમહેર :ધ્રોલ પંથકમાં બપોરે જોરદાર 2 ઇંચ વરસાદ : access_time 5:11 pm IST