Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

CBSE ધો. ૧૦નું પરીણામ વેબસાઇટ ઉપર જાહેર થશે

નવી દિલ્હી તા. ૧૫ : CBSE દ્વારા આજે ધો. ૧૦નું પરિણામ જાહેર થનાર છે. રાજકોટમાં ૧૪૦૦ છાત્રો મળી સમગ્ર દેશમાં ૧૮ લાખ પરીક્ષાર્થીઓએ ધો. ૧૦ CBSEની પરીક્ષા આપી હતી. CBSEનું પરિણામ વેબસાઇટ ઉપર જાહેર થશે.

સીબીએસઇએ કોરોનાની વર્તમાન કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખી ધો. ૧૨માં મેરીટ યાદી બહાર પાડી ન હતી.

(1:07 pm IST)