Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મોડાસા નજીક આનંદપુરાકંપા સંપૂર્ણ લોકડાઉન પાલન કરી કોરાના મુક્ત રહ્યો

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :મોડાસા નજીક આનંદપુરાકંપા સંપૂર્ણ લોકડાઉન પાલન કરવામાં આવી રહ્યું છે.સ્થાનિક અગ્રણી કનુભાઇ પટેલે જણાવ્યું કે ગામમાં બહારના માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે પરિણામેલોકડાઉન દરમિયાન કોઈની આવનજાવન ન થતા આ કમ્પોકોરાના મુક્ત રહ્યો છે.ઘરમાં રહો..સ્વસ્થ રહો..ની માત્રસલાહ નહિ પણ જડબેસલાક પાલન કરી આ કંપાએ સાચા અર્થમાં કોરાના સામેનો જંગ જીતી લીધો છે.

(9:54 pm IST)