Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 340 કોરોના પોઝિટિવ કેસ : જાણો ક્યાં જિલ્લા કેટલા કેસ ?

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ નોંધાયા છે જેની સાથે પોઝિટિવ કેસનો આંક 9932 પર પહોંચ્યો છે. રાજ્યના કયા જિલ્લામાં કોરોનાના કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે તે આ મુજબ છે 

  • અમદાવાદ- 261
  • વડોદરા- 15
  • સુરત- 32
  • રાજકોટ- 12
  • ગાંધીનગર- 11
  • પાટણ- 01
  • ગીર-સોમનાથ- 01
  • ખેડા- 01
  • જામનગર- 01
  • સાબરકાંઠા- 02
  • અરવલ્લી- 01
  • મહીસાગર- 01
  • સુરેન્દ્રનગર- 01

આમ, 14 મેની સાંજથી 15મેની સાંજ સુધી વધુ 340 પોઝિટિવ કેસ નોંધાયા છે.

(8:40 pm IST)