Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરતમાં શાળાના વિદ્યાર્થીને માર મારતા બેભાન

સુરતઃ ‌અહીં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના ફર અેકવાર સામે આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા બેભાન હાલતમાં હોસ્‍પિટલે ખસેડાયો છે.

(4:59 pm IST)