Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ઍબીપી અસ્મિતાના દિગ્ગજ પત્રકાર રોનકભાઈ પટેલના પિતાશ્રીનું નિધન

અકિલા પરિવારે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટઃ ગુજરાતી પત્રકારત્વના શિરમોરસમા અને ગુજરાતની પ્રજાનો અવાજ નીડરતાથી પ્રસ્તુત કરી રહેલા ઍબીપી અસ્મિતાના દિગ્ગજ પત્રકાર શ્રી રોનકભાઈ પટેલ (મો.૯૮૨૫૦ ૩૦૫૧૫)ના પિતાશ્રી નારણભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે. અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રોનકભાઇના પરિવારે તેમના પિતાશ્રીના દેહનું દાન કરવાનું નક્કી કર્યું છે. ૐ શાંતિ શાંતિ શાંતિ.

 

(12:07 pm IST)