Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમદાવાદના મેમ્કો ઓવરબ્રિજ પાસે પતંગ મુદ્દે પથ્થરમારો

અમદાવાદના મેમ્કો ઓવરબ્રિજ પાસે પથ્થરમારાની ઘટના બની છે. મેમ્કોના શિવશક્તિનગરની ત્રણ લાઇનમાં પતંગ મુદ્દે પથ્થરમારો થયો છે. મામલાની જાણ થતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

(9:50 pm IST)