Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

રાજ્યના શિક્ષકો-કર્મચારીઓ ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવી શકશે નહીં :શિક્ષણ વિભાગનો મોટો નિર્ણંય

દરેક શાળાઓએ નોટીસ લગાડવી પડશે કે અમારી શાળાના શિક્ષકો ટ્યુશન ચાલવતા નથી

અમદાવાદ : શિક્ષણ વિભાગ દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય  લેવાયો છે રાજય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે કે રાજયભરમાં આવેલ સરકારી તથા ખાનગી શાળા ઓમા ફરજ બજાવતાં શિક્ષકો કમૅચારી ઓ ખાનગી કોચિંગ કલાસ (ટયુશન) ચલાવી શકશે નહીં

 પ્રત્યેક શાળા એ નોટિસ બોડૅ પર નોટિસ લગાવી પડશે કે અમારી શાળાના શિક્ષકો દ્વારા ટયુશન કલાસ ચલાવવામાં આવતાં નથી આમ છતાં જો કોઈ શિક્ષક કોચિંગ કલાસ ચલાવતાં પકડાશે તો કાયદાકીય કડક પગલાં ની જોગવાઈ કરવામાં આવી છે તેમજ વાલી ગણ પણ જિલ્લા શિક્ષાધિકારી ને સિદ્ધિ ફરિયાદ કરી શકશે આ જાહેરનામા નિ અમલવારી પણ આવતી કાલ થી લાગું થશે

(9:22 pm IST)