Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ગુજરાત ઉપરનો ખતરો ટળી ગયોઃ વિજયભાઇ રૂપાણી

સોમનાથ મહાદેવ-કાળીયા ઠાકોર અને હરસિધ્ધીમાતાના આર્શીવાદથી : કાલથી શાળા - કોલેજો શરૂ થશે

સ્થળાતંર કરેલા લોકોને હવે પોત-પોતાના ઘરે જવાની છુટ છેઃ પ્રતિ દિવસના એડલ્ટ સ્ત્રી-પુરૂષને ૬૦ અને બાળકને ૪૫ રૂ. લેખે કેશ ડોલ્સ ચુકવાશેઃ હજુ ૧૪૪ ગામોમાં વીજળીની તકલીફ છેઃ ૨૦૦૦ ગામોને અસર થયેલ અનેક જગ્યાએ રસ્તા ધોવાયા અને મકાનો તુટી પડયા છેઃ 'વાયુ' વાવાઝોડા સામેની કામગીરીનું ડોકયુમેન્ટસ થશેઃ મુખ્યમંત્રીશ્રીની પત્રકાર પરીષદમાં જાહેરાત

(1:03 pm IST)