Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડીયાને કોરોના પોઝીટીવ

કોગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને કોરોના પોઝીટીવ આવતા ચિંતાની લાગણી ફેલાયેલ : તેમને અમદાવાદની યુ.ઍન. મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે : અર્જુનભાઈના સગા ભત્રીજા અને ભત્રીજા વહુને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. (પરેશ પારેખ, પોરબંદર દ્વારા)

(12:04 pm IST)
  • સુરત શહેર જિલ્લામાં આજે બપોર સુધીમાં : નવા ૪૨૭ કેસ નોંધાયા જેમાં સુરત શહેરના ૩૪૨ અને જિલ્લાના ૮૫ access_time 1:17 pm IST

  • રામાનંદ સાગરની ઐતિહાસિક ટીવી શ્રેણી 'રામાયણ' નું પ્રસારણ સ્ટાર ભારત પર ફરી દરરોજ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 4:58 pm IST

  • રાજકોટમાં દાણાપીઠના વેપારીઓનું આવતીકાલ ગુરૂવાર ૧૫ એપ્રિલથી રવિવાર ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે : રાજકોટ દાણાપીઠમાં આવેલી હોલસેલ અને રીટેલની અંદાજે ૨૫૦ જેટલી દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવુ એસોસીઍશનના હોદ્દેદારો દ્વારા જાણવા મળે છે access_time 5:22 pm IST