Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

અમદાવાદમાં નકલી દારૂની ફેકટરી ઝડપાય : અેક શખ્‍સની ધરપકડ

> અમદાવાદ : અમદાવાદથી પોલીસને મળેલ બાતમી પરથી રેડ કરતાં અેક મકાનમાંથી દેશી દારૂ બનાવતા અેક શખ્‍સને કબજામાં લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. દરોડાનાં સ્‍થળે ઝડપાયલ યુવક કોઇ પ્રવાહીમાં અેસેન્‍સ જેવુ વસ્‍તુઓ ભેળવીને ઓલ્‍કોહોલ દારૂ બનાવતો હતો. દારૂ બનાવી બોટલમાં ભરી અલગ અલગ બ્રાન્‍ડનાં બોટલ પર લેબર લગાવી રૂપિયા પ૦૦ થી ૧પ૦૦ સુધીમાં આ બોટલ વેચતો હતો પોલીસે યુવકની ધરપકડ કરી દારૂની બોટલ પરના લેબર કયા પ્રેસમાં છપાવ્‍યા છે તેમજ અેસેન્‍સ જેવું સોગંધીત કયુ પ્રવાહી મેળવીને દારૂ બનાવતો હતો તેની માહિતી મેળવવા રીમાન્‍ડ માંગવામાં આવનાર છે.
(2:40 pm IST)