Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમદાવાદમાં રીવરફ્રન્ટ ઉપર પોલીસ વાન હડફેટે બાઇકસવારને ઇજા

અમદાવાદઃ અમદાવાદમાં કામા હોટલ પાસે રીવરફ્ન્ટ ઉપર એક અકસ્માતમાં પોલીસની ગાડીએ બાઈક સવારને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઘાયલ બાઈક સવારને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જો કે પોલીસે પોતાની પાસે અકસ્માતની કોઈ ઘટનાની માહીતી ન હોવાનું જણાવ્યુ હતુ. આ ઘટનામાં બાઈક પોલીસની વાન નીચે દબાઈ ગયુ હતુ.

(8:23 pm IST)