Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

પાલનપુરના બાવરી ડેરામાં છથી સાત શખ્સોએ ગુપ્તીના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખ્યો

પાલનપુર ;પાલનપુરના બાવરી ડેરામાં એક યુવકને છથી સાત લોકોને ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી છે ગુપ્તીના ઘા થી મરણ પામનારને પાલનપુર સીવી હોસ્પિટલે ખસેડાયો છે હત્યાના કારણ અંગે હાલમાં જાણી શકાયું નથી

 

(7:04 pm IST)