Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પરીક્ષા લેવામાં નહિ આવે તો આત્મવિલોપન સુધી જતા ખચકાશું નહિ: પાલીતાણાના વિદ્યાર્થીની ચીમકી

પાલીતાણાના વિદ્યાર્થીનો સોશ્યલ મીડિયામાં વિડિઓ વાઇરલ

પાલીતાણાના વિદ્યાર્થીનો સોશ્યલ મીડિયામાં વિડિઓ વાઇરલ થયો છે. પાલીતાણાના વિધાર્થીએ સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો પરીક્ષા લેવામાં નહિ આવે તો અમે આત્મવિલોપન સુધી જતા ખચકાશું નહિ.

   આ વીડિઓમાં સરકાર સામે વિદ્યાર્થીએ બળાપો કાઢ્યો છે. સરકારને ચીમકી આપી કે અમે છેક સુધી તમને છોડીશું નહિ. તેઓ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે વિદ્યાર્થીએ સરકારની નીતિ રીતિ સામે રોષ ઠાલવીને પ્રહાર કર્યા છે.

(10:04 pm IST)