Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિતએ કર્યું ભાવભર્યું સ્વાગત

 

અમદાવાદ : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ વિમાની મથક ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું

  . પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર .કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિને આવકાર્યા હતા

(12:40 am IST)