Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સુરતના વરાછામાં મહારાજા ફાર્મ હાઉસ નજીક ધમધમતા દારૂના અડ્ડા પર જનતા રેડ

સુરતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલા પર જનતા રેડ પડી હતી મોટા વરાછા વિસ્તારમાં મહારાજા ફાર્મ નજીક આવેલ મેદાનમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર લોકોએ દરોડા પાડતાં પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી

 જાણવા મળ્યા મુજબ અમરોલી પોલીસની હદમાં આ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો. પોલીસની નાક નીચે જ ચાલતા અડ્ડા અંગે પોલીસ મૌન બની ગઈ છે ત્યારે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે અને લોકોએ પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા .

(8:54 am IST)