Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વલસાડના છીપવાડના ગરનાળા પાસે રસ્તાઓ બન્યા ખખડધજ : થૉડા વખત પહેલા જ સમારકામ થયેલું

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડના છીપવાડના ગરનાળા પાસે રોડની હાલત તંત્રની જેમ ખખડધજ થઈ છે થોડા સમય પહેલાં જ  ગરનાળાનો સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે તેમની રીબીન કાપવામાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે હવે આ ખાડાનો પ્રશ્ન દૂર કરવામાં આવે તેવી લોકોની માગ છે જ્યાં હજારો વાહનચાલકોને અવર-જવર થતી હોય છે ત્યારે વલસાડના વહીવટી તંત્રને આ દ્રશ્યો કેમ દેખાતા નથી એ પ્રશ્ન ઊભો થાય છે

(6:29 pm IST)