Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમદાવાદમાં સાંજે વરસાદનુ આગમન:ભારે પવન ફૂંકાયા બાદ મેઘરાજાની પધરામણી

 

  અમદાવાદમાં સાંજના 6 કલાકે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફંકાયા બાદ વરસાદ વરસ્યો હતો. એસજી હાઇવે, બોડકદેવ, માનસી સર્કલ સહીત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિતના મધ્યગુજરાતમાં વરસાદ પડશે. હાલ વાયુ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને દરિયા કિનારાઓ પર 2 દિવસ સ્થતિ યથાવત રહેશે.

(10:22 pm IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST