Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

શકિતસિંહજી ગોહિલે 'મોદીજીની મોટી જાહેરાત' સંદર્ભે ભર્યો ચીંટીયોઃ રાહત પેકેજની વિગતો કોઈ આપશે ?!

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી તળીયે ગયેલી ભારતીય અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા જાહેર કરેલા આર્થિક પેકેજના મસમોટા આંકડા અંગે કટાક્ષ કરતું ટ્વીટ ગુજરાત કોંગ્રેસના સિનીયર મોસ્ટ આગેવાન શકિતસિંહજી ગોહિલે કર્યુ છે.

(1:18 pm IST)