Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદમાં વધુ ત્રણ શાકભાજી વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

હાટકેશ્વરની તારાચંદ ચાલીના ફેરિયા કોરોનાની ઝપટે

અમદાવાદ : કોરોના વાયરસનો ચેપ સૌથી વધુ શાકભાજીના ફેરિયા સુપર સ્પ્રેડર થી ફેલાયો હોવાથી અમદાવાદમાં તમામ શાકભાજીના ફેરિયાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદના હાટકેશ્વરની તારાચંદ ચાલીના ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેય સુપર સ્પેડરને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે

  . AMC ના હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવા સમયે તમામના રિપોર્ટ કરવામાં આવ્યા હતા,આજે રિપોર્ટ આવતા શાકભાજીના ફેરિયાના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.  

(9:02 pm IST)