Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ગુજરાતનું કુલ બાકી દેવુ ર,૬૭,૬પ૦ કરોડ લોન અંતર્ગત રૂ.૮૮ર કરોડ ચૂકવાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૧ :  રાજય સરકારના જાહેર દેવા અંગે કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નના ઉતરમાં નાણા મંત્રી શ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૧-ર૧ ની સ્થિતિએ કુલ બાકી જાહેર દેવું રૂ. ર,૬૭,૬પ૦ કરોડ છે.

રાજય સરકારના આ દેવા પેટે વર્ષ ર૦૧૮-૧૯માં બજાર લોન અંગે ૧ર,૭પ૯ કરોડ ચૂકવણી કરવામાં આવી. જયારે કેન્દ્રિય દેવા પેટે ૪૧૯ કરોડ ચુકવવવામાં આવ્યા અને એન. એસ.એસ.એફ. લોન પેટે કુલ ૪,૧૪ર કરોડ ચુકવવામાં આવ્યા છે. ઉપરાંત નાણાંકીય સંસ્થાઓની લોન અંતર્ગત ૮૮ર કરોડની ચુકવણી કરવામાં આવી છે.

(12:42 pm IST)