Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે શહેરની ઐતિહાસીક ભુમિ “કોર્ટ મેધાણી”ના પ્રાંગણમા દાંડીયાત્રા અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગ યુવા મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: અમદાવાદ જીલ્લાના ધંધુકા ખાતે શહેરની ઐતિહાસીક ભુમિ “કોર્ટ મેધાણી”ના પ્રાંગણમા દાંડીયાત્રા અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગ યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો આ પસંદગી ગુજરાત સરકારના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા
 

(10:09 pm IST)