Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાહુલ ગાંધીના હાથે ખેસ પહેરી હાર્દિક પટેલ વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસ વર્કીગ કમીટીની બેઠક ગુજરાતમાં મળી હતી. આ દરમિયાન  પાસના સુપ્રીમો હાર્દિક પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હાથે ખેસ  પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં સામેલ થયા હતા. હાર્દિકેનરેન્દ્રભાાઈ શહીદ જવાનો ઉપર રાજનીતિ કરતા હોવાનો આરોપ લગાડી જણાવેલ કે સરહદે તણાવ હોવા છતા તેમણે રેલી યોજી હતી.(૩૦.૨)

(11:36 am IST)