Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ખંભાતી ખત્રી જ્ઞાતિનું તૃતિય વસ્તી પત્રકનું વિમોચન

(કેતન ખત્રી) : અમદાવાદમાં ખંભાતી ખત્રી જ્ઞાતિ દ્વારા તૃતિય વસ્તી પત્રકનું વિમોચન કરાયુ હતુ. આ તૃતિય વસ્તી પત્રકના વિમોચનની વિશેષતાએ હતી કે વસ્તીપત્રકનુ વિમોચન જ્ઞાતિના વરીષ્ઠ માતાઓના હસ્તે જ્ઞાતિના સ્નેહ સંમેલનમાં કરવામાં આવ્યુ હતુ.

(4:00 pm IST)