Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

અમદાવાદના વાડજમા એક કાર ચાલકે બે બાળકીને હડફેટે લીધીઃ ટૂ-વ્હીલર - રીક્ષાને પણ હડફેટે લીધા હતાઃ કાર ચાલકની અટકાયતઃ એક બાળકીનુ ઘટના સ્થળે જ મોત

         અમદાવાદ :  અમદાવાદના વાડજ વિસ્તારમાં  એક સગીર વયના  આઇ-ર૦ કારના ચાલકે બે બાળકીઓને હડફેટે લેતા એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.

         કારચાલક પાસે લાયસન્સ પણ ન હતુ.  જેથી પોલીસે કાર ચાલકના પિતા સામે પણ ગુન્હો નોધ્યો છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

         કાર ચાલક  માત્ર ૧૯ વર્ષનો હતો અને ટયુશનમા જઇ રહ્યો હતો.. તેનુ નામ રાહુલ સોની હોવાનુ બહાર  આવેલ છે.

(1:47 pm IST)