Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નાંદોદ તાલુકાના તરોપા ગામની પરણિત મહિલા ગુમ થતા પતિએ પોલીસનું શરણ લીધું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના આમલેથા ગામના ઉપલા ફળીયામાં રહેતા છાયાબેન દેવીસીંગભાઈ વસાવા (ઉવ ૩૫) ગત.તા.૨૫/૧૧/ર૦ર૦ ના રોજ પોતાના ધરેથી કોઇને કંઇક પણ કહ્યા સિવાય કયાંક જતી રહ્યા બાદ આજદીન સુધી મળી ન હોય તેમના પતિ દેવીસિંગભાઈએ આ બાબતે આમલેથા પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:25 pm IST)