Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમદાવાદમાં પણ ભારે ધુમ્મસઃ વાહન ચાલકોને મુશ્કેલી

અમદાવાદના ચાંદખેડા તથા એસપી રીંગ રોડ પર સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ઘણી જગ્યાએ વાહન ચાલકો ધુમ્મસના લીધે થંભી ગયા હતા.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(3:23 pm IST)