Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજપીપળા ખાતે મા.શાળા શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદોના મેડિકલ ચેકઅપનું આયોજન

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની એમ.આર.વિદ્યાલય ખાતે  તારીખ 12 -12 -2020 શનિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે સમય એમ.આર. વિદ્યાલયના કેમ્પસમાં નર્મદા, ભરૂચ માધ્યમિક શાળા શિક્ષક ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદોનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં અવાયું છે માટે રિપોર્ટ કરવા આવનાર સભાસદોને ભૂખ્યા પેટે આવવા અને તેમને આપેલ કાર્ડ પર આચાર્યના સિકકા કરાવી ફોટો ચોટાડીને લઇ આવવા જનવવામાં આવ્યું છે.સાથે માસ્ક ફરજિયાત પહેરીને આવવા પણ ખાસ સૂચના અપાઈ છે.

(10:37 pm IST)