Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કોંગ્રેસ શાસિત મહેસાણા જિલ્લા પંચાયત તોડવા ભાજપના પ્રયાસો

જીવાભાઇ પટેલે જીતુ વાઘાણીને પત્ર લખ્યો

રાજકોટ : મહેસાણા જીલ્લા પંચાયત તૂટવાના એંધાણ : કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લાવવા જીતુભાઇ વાઘાણીને પત્ર પાઠવીને જીવાભાઇ પટેલની માંગણી : જીવાભાઇએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ લીધો : જીલ્લા પંચાયતના ૯ સભ્યો સંપર્કમાં હોવાનો એકરાર : જીવાભાઇ થોડા સમય પહેલા ભાજપમાં જોડાઇ ગયા છે

(4:22 pm IST)