Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

શહીદ અશોકભાઈ તડવીની પુત્રી રૂપલને મળી સાંત્વના અપાતા રાહુલ ગાંધી

અમદાવાદ ;જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શહીદ થનાર અશોકભાઇની પુત્રી રૂપલ સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. શહિદ અશોકભાઇના પરિવારને પડતી તકલીફો અને વેદનાને સાંભળી હતી. આ સમયે પ્રદેશના કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(12:58 am IST)