Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વડોદરામાં હાર્દિક પટેલની સભામાં હોબાળો ;એક યુવકે હાર્દિકને અપશબ્દ કહ્યાના મામલે પાસના કાર્યકરો તૂટી પડ્યા :સ્ટેજ પરથી નીચે ફેંકી દેવાયો :ઢોરમાર માર્યો ;ઝપાઝપીના દ્રશ્યો ;

વડોદરામાં હાર્દિક પટેલની સભામાં હોબાળો મચી ગયો હતો જાણવા મળતી વિગતો મુજબ હાર્દિક પટેલની સભા દરમિયાન એક યુવકને સ્ટેજ પરથી નીચે ફેંકી દેવાયો હતો અજાણ્યા યુવકે હાર્દિક પટેલને અપશબ્દો કહેતા હોબાળો મચી ગયો હતો  યુવકે હાર્દિક પટેલને અપશબ્દો કહેતા પાસના કાર્યકરો યુવક પર તૂટી પડયા અને માર માર્યો. ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલનો આજે વડોદરા ખાતે ભવ્ય રોડ - શો યોજાયો હતો

(11:20 pm IST)