Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પાટણમાં નરેન્દ્રભાઇ મોદીનું સન્માન

  પાટણ :  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી પ્રચાર માટે પાટણ ખાતે આવ્યા હતા. જયાં ભાજપના હોદ્દેદારોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાટણ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. (તસ્વીર : અહેવાલ જયંતીભાઇ ઠક્કર-પાટણ)

(4:06 pm IST)