Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જય જગન્નાથ

કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરે પૂજા - અર્ચના કરી પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો હતો.

(12:30 pm IST)