-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 12th August 2022
અમદાવાદ શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ
વેજલપુર, સેટેલાઇટ,જોધપુર, શિવરંજની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ :ગુજરાતમાં હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં અમદાવાદ શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદના વેજલપુર, સેટેલાઇટ,જોધપુર, શિવરંજની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
(12:19 am IST)