Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સુરતના ભાગલ વિસ્તારની ઇમારત ધડાકાભેર તૂટી પડી

સુરતના ભાગલ વિસ્તારમાં જર્જરિત ઇમારત નમી પડવાનો મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇમારતની ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી.:જે  દરમ્યાન ઇમારત અચાનક તાસ ના પત્તા ના મહેલ ની જેમ ધડાકાભેર સાથે તૂટી પડી. હતી ઇમારત તૂટી પડતા આસપાસ અફરાતફરીનો માહોલ છવાયો હતો :સુરત મહાનગરપાલિકાના ક્રેન મદદથી ઇમારત ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

   
 
(11:30 pm IST)