Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સુરતના મહિધરપુરામાં દારૂડિયાએ ડીંગલ કર્યું :નશામાં ધૂત યુવકે હથિયાર લઈને લોકો ઉપર હુમલાનો પ્રયાસ કરતા ભય ફેલાયો

સુરતના મહિધરપુરા વિસ્તારમાં દારૂડિયાએ ડીંગલ મચાવ્યું છે દારૂના નશામાં ચૂર વ્યક્તિએ જાહેરમાં ધમાલ મચાવી હતી. નશામાં ધૂત યુવકે હાથમાં તીક્ષ્ હથિયાર લઇને અવરજવર કરતા લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરતા લોકો ભયભીત બની ગયા હતા. ઉપરાંત દારૂના નશામાં ટલ્લી થયેલા યુવકે રસ્તા પર પડેલા પથ્થર ઉંચકી લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો.

(11:30 pm IST)